સાગબારા: ડેડીયાપાડા અને સાગબારાના રોડ રસ્તા સહિતના પ્રશ્નો અંગે સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી
તમામ નાના મોટા બ્રિજ અને રાજમાર્ગ થી સંપર્ક તૂટી જવાના કારણે મોટા વાહનોનું આવાગમન બંધ છે જેના લીધે ધંધા અને રોજગાર તથા ઇંડસ્ટ્રિયલ એરિયામાં ખૂબ મોટી અસર પડે છે. મહારાષ્ટ્ર થી આવતા લોકોને તથા પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઑફ યુનિટી આવતા પર્યટકોને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે.