બોટાદ શહેર: બોટાદના સાળંગપુરમાં નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Botad City, Botad | Oct 22, 2026
બોટાદ લીડ બેંક સેલ દ્વારા સાળંગપુર ગ્રામ પંચાયત ખાતે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાન અંતર્ગત લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ અભિયાન ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી ચાલશે.