Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
No video available

પારડી: lCBપોલીસથી બચી ભાગવામાં કલસર ચેકપોસ્ટ નજીક ઝાડ સાથે દારૂ ભરેલી કાર અથડાઈ

Pardi, Valsad | Oct 18, 2024
વલસાડ LCBની ટીમે બગવાડા હાઇવે પર એક કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં ડ્રાઈવરને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે પોલીસથી બચવા માટે કલસર તરફ કાર હંકારતા ફીલ્મી અંદાજમાં પોલીસે પીછો કર્યો હતો. અને કાર ચાલકે યુ-ટર્ન લેતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. LCBએ 816 વિદેશી દારૂની બોટલ, રૂ. 3,00,000ની કાર અને કુલ રૂ. 3,54,200નો મુદ્દામાલ કબજે કર્યો છે અનર ડ્રાઈવર મહેંદ્ર નેપાળી (ઉ. 45), રહે. નવસારી, સિસોદરા,ની ધરપકડ કરવામાં આવી છે.