આહવા: દિવ્યાંગજનોને 57 સાધન સહાય અને મંજૂરી આદેશનું વિતરણ
આહવાના ચિલ્ડ્રન હોમ ખાતે ‘સેવા મેરા યોગદાન’ હેઠળ કાર્યક્રમ યોજાયો. ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતના હસ્તે 57 દિવ્યાંગજનોને સાધન સહાય અને મંજૂરી આદેશ આપવામાં આવ્યા.