Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

ભાવનગર શહેર: શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં સર્જાયેલી મારામારી મામલે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | Aug 10, 2026
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. ખેડૂતવાસ વિસ્તારમાં સર્જાયેલી મારામારી અને માથાકૂટની ઘટના મામલે ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે 2 શખ્સોને ફરિયાદના આધારે ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં સર્જાયેલી મારામારી મામલે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા - Bhavnagar City News