Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

મહેસાણા શહેર: મહેસાણા જગુદણ પાટિયા પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત, 4 મુસાફરો ઈજાગ્રસ્ત

Mahesana City, Mahesana | Dec 23, 2025
મહેસાણા-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણા નજીક આવેલા જગુદણ પાટિયા પાસે ગતરોજ રાત્રે એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં લક્ઝરી બસ પલ્ટી ખાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને 4 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

MORE NEWS

No related stories for this location.