Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
starcast_1
રાજકોટ: કાળીપાટ નજીકથી વધુ એક આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી પોલીસ
Rajkot, Rajkot
| Jun 7, 2026
MORE NEWS
🙏 જય દ્વારકાધીશ...
Rajkot, Rajkot | Jun 27, 2026
🏁 જામનગરમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીના આગમનથી ચર્ચા જાગી છે. હોલીવુડના જાણીતા અભિનેતા અને ગાયક ટાયરીસ ગિબ્સન જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. વિશ્વપ્રસિદ્ધ Fast & Furious ફિલ્મ શ્રેણીમાં પોતાના અભિનયથી વિશ્વભરમાં ઓળખ બનાવનાર ટાયરીસ ગિબ્સન અંબાણી પરિવારના ખાસ આમંત્રણ પર જામનગર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. • ટાયરીસ ગિબ્સન અંબાણી પરિવારના મહેમાન તરીકે જામનગરમાં રોકાયા છે. તેમના આગમનને લઈને એરપોર્ટ પર ચાહકો અને સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી અંબાણી પરિવારના વિવિધ કાર્યક્રમોને કારણે જામનગર આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ત્યારે હવે ટાયરીસ ગિબ્સનની મુલાકાત પણ ચર્ચાનો વિષય બની છે. [ jamnagar, jamnagar news, fast and furious, tyrese gibson, tyrese gibson, ambani family, ambani, reliance, celebrity visit, hollywood actor, hollywood star, jamnagar airport, luxury lifestyle, exclusive, trending, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #ambanifamily #tyresegibson #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 26, 2026
🚨 જામનગર: મહોરમ પર્વને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય તે માટે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લઈને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અને દરબારગઢ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે પોલીસ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો-વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. • આ દરમિયાન એસપી ડૉ. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. મહોરમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરભરમાં સઘન પેટ્રોલિંગ, સતત મોનીટરિંગ અને કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. [ jamnagar, jamnagar news, muharram jamnagar, muharram 2026, jamnagar police, gujarat police, high alert, security, police patrol, foot patrol, ig nirlipt rai, sp ravi mohan saini, darbargadh, law and order, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jun 26, 2026
🤑💸 માત્ર 14 વર્ષની ઉંમરે, જૈનમ જૈને AI સ્ટાર્ટઅપ મેન્ગો એન્જિન શરૂ કર્યું અને દુબઈમાં બુર્જ ખલીફાના 141માં માળે એક તેની ઓફિસ બનાવી. તેમનું સ્ટાર્ટઅપ AI-આધારિત સેવાઓ પ્રદાન કરે છે. આ યુવા સિદ્ધિ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરણા આપી રહી છે અને તકનીકી નવીનતાને પણ આકાર આપી રહી છે. ( ilovegujarat, ai, ai startup, jainam jain, mango engine, burj khalifa, dubai, young entrepreneur, startup, technology, innovation, success story, india, gujarat, gujarat news, gujarati news, viral news, trending, entrepreneur, youth success, startup founder, gujarati news, air india, pakistan airspace, dgca, bird hit, amritsar airport, aviation news, flight news, breaking news, viral news, trending news, latest news, india news, gujarat update, news alert, headline news, crime news, live update, top news, gujarat viral, local news, national news, viral video, news update, ilovegujarat111) Follow @ilovegujarat111 For Latest Updates & Latest News #ilovegujrat111 #gujaratinews #aistartups #jainamjain #apexprivetlimited
Rajkot, Rajkot | Jun 26, 2026
Knowledge | UPI કે ઓનલાઈન ફ્રોડનો શિકાર બનનારા ગ્રાહકોને મળશે રૂ.25000 સુધીનું વળતર | BS9 TV NEWS
Rajkot, Rajkot | Jun 26, 2026
રાજકોટ: કાળીપાટ નજીકથી વધુ એક આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડતી પોલીસ - Rajkot News