માળીયા: માળિયાના વિરવિદરકામાં દબાણ મુદ્દે વિવાદ: અંતિમ ઘડીએ ડીમોલેશન અટક્યું
Maliya, Morbi | Sep 28, 2026 માળિયા (મી.)ના વિરવિદરકા ગામે રામજી મંદિર ચોકમાં દબાણ દૂર કરવા ગયેલ તંત્રની કામગીરી વિવાદ બાદ અંતિમ સમયે અટકાવી દેવામાં આવી છે. આ મામલે ગામમાં ભારે તંગદિલી જોવા મળી હતી.