ધનસુરા: વડાગામ-ઘનસુરા રોડ પર ઓવરલોડ ડમ્પરોનો આતંક, વાયરલ વીડિયોથી અકસ્માતનો ભય
વડાગામથી ઘનસુરા માર્ગ પર ઓવરલોડ ડમ્પરચાલકોની બેફામ ડ્રાઇવિંગનો વીડિયો વાયરલ થયો છે. રસ્તા પર ડમ્પરોની જોખમી અવરજવરને કારણે અકસ્માતનો ભય ફેલાયો છે. સ્થાનિકોમાં આ અંગે ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે.