Public App Logo
Jansamasya
वायरलवीडियो
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

કલોલ શહેર: સે-17 ખાતેથી રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ ભારતનું પ્રથમ ઑટોમેટિક ફુલી સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ

Kalol City, Gandhinagar | Oct 9, 2025
કલોલ શહેરમાં માત્ર 5 હજાર રૂપિયા જેવી મામુલી રકમ માટે બે જૂથ સાસામે આવી જતા અથડામણ થઇ હતી. તેમાં ચારથી વધુ લોકો ઘાયલ થતાં તેમને સાવાર માટે હોસ્પિટસમાં ખસેડવામાં આવ્યા હતાં. સમયસર પહોંચેલી પોલીસની તકેદારીથી મામલો થાળે પડ્યો હતો, પરંતું ફરીથી અથડામણ ના થાય તે માટે પોલીસે બન્ને પક્ષના લોકો પાસેથી લેખિત બાંહેધરી મેળવી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમ છતાં તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી રાખ્યો છે.

MORE NEWS

No related stories for this location.

કલોલ શહેર: સે-17 ખાતેથી રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ ભારતનું પ્રથમ ઑટોમેટિક ફુલી સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ - Kalol City News