Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: નારણપુરામાં AMTS બસે સર્જયો અકસ્માત, કાર અને બે બાઈકને ટક્કર મારી, બસ ચાલક નશામાં હોવાનો આક્ષેપ

નારણપુરા વિસ્તારમાં નિકેતન સોસાયટી પાસે AMTS બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને બે બાઈકને બસે ટક્કર મારી હતી. જ્યારે બાઈક ચાલકને ઇજા થઈ હતી.

MORE NEWS

અમદાવાદ શહેર: નારણપુરામાં AMTS બસે સર્જયો અકસ્માત, કાર અને બે બાઈકને ટક્કર મારી, બસ ચાલક નશામાં હોવાનો આક્ષેપ - Ahmadabad City News