Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: શહેર કોટડામાં મેગા ડિમોલિશન,પોલીસ બંદોબસ્ત વચ્ચે રસ્તા પરના દબાણો દૂર કરાયા

Maninagar, Ahmedabad | May 30, 2026
આજે શનિવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ શહેર કોટડા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા ટ્રાફિક અને અવરજવરમાં નડતરરૂપ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રસ્તાઓ ખુલ્લા કરાયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાથી વાહનચાલકો અને રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.