સાવલી: ઘટીયાળ ગામ નજીક ડી.પી. સ્ટ્રક્ચર સાથે આઇસર અથડાતા આઇસર માં આગ લાગી
Savli, Vadodara | Jun 29, 2024 ઘટીયાળ ગામ નજીક eicher ટેમ્પો ના ચાલકે આઇસર ટ્રક ઘંટિયાળ નગરીના પાછળના ભાગે આવેલ ખેતરના શેઢા પરથી નિષ્કાળથી પૂર્વક ચલાવી ખેતીવાડી માટે લગાવેલ ડી.પી કલ્ચર સાથે આઇસર અથડાતા વીજ લાઈન તથા બે બીજ બોલ તોડી નાખી નુકસાન કરેલ હોય તેમજ આઇસરમાં પણ આગ લાગી હતી.