જેસર: જેસર તાલુકામાં નવા બની રહેલા ચેકડેમ મામલે અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા
જેસર તાલુકામાં નવા બની રહેલા ચેકડેમ મામલે અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. ચેકડેમના કામની ગુણવત્તા, માપદંડો તથા કામગીરી અંગે સ્થળ ઉપર તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અધિકારીઓ દ્વારા ચેકડેમના બાંધકામ સ્થળની મુલાકાત લઈ કામની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.