ખાડીપૂરમાં પલળેલા એક લાખથી વધુ પુસ્તકો બદલ વિદ્યાર્થીઓને નવા પુસ્તકો, યુનિફોર્મ અને કીટ અપાશે
સુરતના ખાડીપૂરની અસર માત્ર ઘરો સુધી જ સીમિત રહી નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના ભણતર પર પણ ગંભીર અસર પડી છે. એક લાખથી વધુ પુસ્તકો પાણીમાં પલળી જતા હવે રાજ્ય સરકારની મદદથી નવા પુસ્તકો, યુનિફોર્મ અને જરૂરી કીટ આપવામાં આવશે..
.
.
.
.
.
.
.
.
#khadipur #books #kits #students #school #surat #ssknews
Udhna, Surat | Aug 4, 2026