Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં યુવક ફસાયો... સેલ્ફીના ચક્કરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો... નાયકા ડેમ ઓવરફ્લો થતા ધોળી ધજા ડેમમાં પાણીની આવક વધી... ચારથી પાંચ મિત્રો સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા ડેમ પર.. ડેમ પર પાણી વધતા અન્ય મિત્રો સેલ્ફી લેવા ન ગયા હતા.. સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા યુવકને બચાવવામાં આવ્યો.... #surendanager #surendranagar #wadhawan #dholidhajadamsurendranagar #breakingnews

MORE NEWS

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં યુવક ફસાયો... સેલ્ફીના ચક્કરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો... નાયકા ડેમ ઓવરફ્લો થતા ધોળી ધજા ડેમમાં પાણીની આવક વધી... ચારથી પાંચ મિત્રો સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા ડેમ પર.. ડેમ પર પાણી વધતા અન્ય મિત્રો સેલ્ફી લેવા ન ગયા હતા.. સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા યુવકને બચાવવામાં આવ્યો.... #surendanager #surendranagar #wadhawan #dholidhajadamsurendranagar #breakingnews - Wadhwan News