Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

સુરેન્દ્રનગર : વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમ ઓવરફ્લો સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ૦.૧ ફૂટ ઓવરફ્લો.... મેમકા, ભડિયાદ, સાંકળી, ખમીસણા, નાના કેરાળા, નટવરગઢ, દોલાતપર, શિયાણી, રામરાજપર, પરનાળા અને જાંબુ ગામોને સતર્ક રહેવા સૂચના.. #surendanager #wadhawan #surendranagar #chotila #rainydays☔️

MORE NEWS

સુરેન્દ્રનગર વરસાદ 
#surendranagar #wadhawan #chotila #than #rain

સુરેન્દ્રનગર વરસાદ #surendranagar #wadhawan #chotila #than #rain

Wadhwan, Surendranagar | Aug 2, 2026

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ શહેર ની ભોગવા નદીમાં પાણી છોડાતા ત્રણ બીજ બંધ કરવામાં આવ્યા છે તેનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો 
#surendanager #surendranagar
#wadhawan #raindrops

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ શહેર ની ભોગવા નદીમાં પાણી છોડાતા ત્રણ બીજ બંધ કરવામાં આવ્યા છે તેનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો #surendanager #surendranagar #wadhawan #raindrops

Wadhwan, Surendranagar | Aug 1, 2026

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં યુવક ફસાયો...
સેલ્ફીના ચક્કરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો...
નાયકા ડેમ ઓવરફ્લો થતા ધોળી ધજા ડેમમાં પાણીની આવક વધી...
ચારથી પાંચ મિત્રો સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા ડેમ પર..
ડેમ પર પાણી વધતા અન્ય મિત્રો સેલ્ફી લેવા ન ગયા હતા..
સ્થાનિક લોકો અને  મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા યુવકને બચાવવામાં આવ્યો....
#surendanager #surendranagar #wadhawan #dholidhajadamsurendranagar #breakingnews

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં યુવક ફસાયો... સેલ્ફીના ચક્કરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો... નાયકા ડેમ ઓવરફ્લો થતા ધોળી ધજા ડેમમાં પાણીની આવક વધી... ચારથી પાંચ મિત્રો સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા ડેમ પર.. ડેમ પર પાણી વધતા અન્ય મિત્રો સેલ્ફી લેવા ન ગયા હતા.. સ્થાનિક લોકો અને મહાનગરપાલિકાની ફાયર ટીમ દ્વારા યુવકને બચાવવામાં આવ્યો.... #surendanager #surendranagar #wadhawan #dholidhajadamsurendranagar #breakingnews

Wadhwan, Surendranagar | Aug 1, 2026

સુરેન્દ્રનગર : વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમ ઓવરફ્લો સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ૦.૧ ફૂટ ઓવરફ્લો.... મેમકા, ભડિયાદ, સાંકળી, ખમીસણા, નાના કેરાળા, નટવરગઢ, દોલાતપર, શિયાણી, રામરાજપર, પરનાળા અને જાંબુ ગામોને સતર્ક રહેવા સૂચના.. #surendanager #wadhawan #surendranagar #chotila #rainydays☔️ - Wadhwan News