Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: વરવાળા ગમીરપુરા ખાતે અગમ્ય કારણોસર સગીરાએ આત્મહત્યા કરી લેતા કાલોલ પોલીસે તપાસ શરૂ કરી.

Kalol, Panch Mahals | Apr 22, 2026
કાલોલ તાલુકાના વરવાળા ના મહેન્દ્રભાઈ રયજીભાઈ બારીયા દ્વારા કાલોલ પોલીસ મથકે આપેલી જાહેરાત ની વિગતો જોતા વરવાળા ગમીરપુરા ખાતે રહેતા રંગીતભાઈ રમણભાઈ બારીયા ના ખેતરમાં બનાવેલી ઓરડીમા સગીરા જેની ઉમર વર્ષ ૧૬ વર્ષ ૧૧ માસ ૪ દિવસ એ કોઈ અગમ્ય કારણોસર એંગલ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા મરણ પામેલ જે બાબતે કાલોલ પોલીસ મથકે જાહેરાત આધારે એડી નોંધ કરી બીએનએસ કલમ 194 મુજબ નોંધ કરી આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરી છે.
કાલોલ: વરવાળા ગમીરપુરા ખાતે અગમ્ય કારણોસર સગીરાએ આત્મહત્યા કરી લેતા કાલોલ પોલીસે તપાસ શરૂ કરી. - Kalol News