ભચાઉ: કર્મતારા કંપનીએ સ્થાનિક કામદારોની છટણી કરતા યુવાનોએ તાળાબંધીની ચીમકી ઉચ્ચારી
Bhachau, Kutch | Apr 20, 2026 ભચાઉ તાલુકાના કુંજીસર ગામ નજીક આવેલ કર્મતારા એન્જિનિયરિંગ કંપનીએ થોડા દિવસો પહેલા સ્થાનિક કામદારોની છટણી કરી હતી. જે બાબતે સ્થાનિક યુવાનો અને મજદૂર અધિકાર મંચે ભચાઉ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે