ગોધરા: બોગસ લગ્ન નોંધણી મામલે કાલોલ તાલુકાના કાલંત્રા ગ્રામ પંચાયત તત્કાલીન તલાટી આર સી ભોઈ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી
બોગસ લગ્ન નોંધણી મામલે કાલોલ તાલુકાના કાલંત્રા ગ્રામ પંચાયત તત્કાલીન તલાટી આર સી ભોઈ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે ..પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાલંત્રા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી સામે બોગસ લગ્ન નોંધણી મામલે વહીવટી તંત્ર દ્વારા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે. કાલંત્રા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી ચૂકેલા તત્કાલીન તલાટી કમ મંત્રી આર. સી. ભોઈ સામે ખાતાકીય તપાસના અંતે કાર્યવાહી કરવામાં આવી છે. તલાટી કમ મંત્રીના ૨ વર્ષના ક