ગોતા વિસ્તારમાં વંદે માતરમ ચાર રસ્તા નજીક મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા સંયુક્ત રીતે અંડરપાસ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી ધીમી ગતિએ કામગીરી થઈ રહી છે. પાણીની લાઈન તૂટી જવાના કારણે નિર્માણાધીન અંડરપાસમાં પાણી ભરાતા સ્થાનિક લોકોમાં રોગચાળાનો ભય..