દમણમાં પણ પૂરના કારણે ભારે તબાહી
દમણના પાતલીયા પાસે વહેતી કોલક નદી માં પણ આવ્યું હતું ભયાનક પુર
દમણના પાતલીયા ચેકપોસ્ટ પાસે દમણની વિવિધ હોટલોને કર્યું ભારે નુકસાન
કોલક નદીના ધસમસતા પ્રવાહે રસ્તામાં જે પણ આવ્યું તે તમામ ચીજ વસ્તુઓને કર્યું તબાહ
પ્રવાસન સ્થળ એવા દમણના પ્રવેશ દ્વારમાં આવેલી હોટલો અને દુકાનોને ભારે નુકસાન
હોટલોના બેઝમેન્ટમાં પણ ભરાયા પાણી
હોટલોમાં 10 થી 12 ફૂટ પાણી ઘૂસી જતા હોટલોને લાખો નું નુકસાન
Vapi, Valsad | Jul 25, 2026