"ટેંભીના રિયલ હીરોઝ: "માછીવાડનું ગૌરવ: જીવના જોખમે બચાવ્યો જીવ!"
પોતાના જીવની પરવા કર્યા વગર માસુમનો જીવ બચાવનાર આ યુવાનોને સમગ્ર સમાજ સલામ કરે છે.
દ્રશ્યો છે ઉમરગામ ના ટેંભી ગામના
જ્યાં પુરના પ્રવાહમાં યુવાનોએ બાળકીનો બચાવ્યો જીવ
"જ્યાં તંત્ર થાક્યું, ત્યાં ગામના દીકરા જાગ્યા!"
Vapi, Valsad | Jul 25, 2026