વલસાડ જિલ્લાના ઉમરગામના ટેંભી ગામના લોકોના ઘરો પાણીમાં ડૂબતા ઘરનો તમામ સરો સામાન, અનાજ અને જીવન મૂડી પણ પાણીમાં તણાઈ
વારોલી નદીના પૂરના પ્રકોપ સામે ગામ લોકો બન્યા હતા લાચાર
નદીના પ્રચંડ પ્રવાહમાં ટેંભી ગામના 40 થી વધુ ઘરો ધરાશાઇ
અત્યંત ભારે વરસાદ અને પુરે ટેંભી વાસીઓને આપ્યું જીવનભરનું દર્દ
રેકોર્ડ બ્રેક વરસાદે ટેંભી ગામની દશા બગાડી
ગામના અનેક લોકોએ સર્વસ્વ ગુમાવ્યું
Vapi, Valsad | Jul 25, 2026