Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: આત્રે ઈવાન-3 ફ્લેટમાં નરોડા પોલીસ દ્વારા કોલસેન્ટર પર દરોડા

અમદાવાદની નરોડા પોલીસના કરાઈ કટ ચાર રસ્તા પાસે આવેલા આત્રે ઈવાન-3 ફ્લેટમાં ધમધમતા કોલસેન્ટર પર દરોડા.. એડવાન્સ અમેરિકાના કંપનીના નામે સસ્તી લોન અને ગિફ્ટ કાર્ડથી નાણાં ખંખેરતા 5 ભેજાબાજ ઝડપાયા, લેપટોપ, મોબાઇલ સહિત 2.17 લાખનો મુદ્દામાલ કબ્જે
અમદાવાદ શહેર: આત્રે ઈવાન-3 ફ્લેટમાં નરોડા પોલીસ દ્વારા કોલસેન્ટર પર દરોડા - Ahmadabad City News