Public App Logo
Jansamasya
Shockingnews
Jodhpurrain
Shortnews
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
शादी
Crimenews
Kolkata

હિંમતનગર: શહેર ખાતે ડી.એલ.એસ.એ. સાબરકાંઠા દ્વારા બંધારણ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આજે બપોરે 2 વાગે મળતી માહિતી મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા અને નિયામક, સરકારી વકીલની કચેરીના સહયોગથી બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હિંમતનગરમાં યોજાયો હતો અને તેમાં ન્યાય વિતરણ પ્રણાલીના ઘણા પ્રતિષ્ઠિત મહાનુભાવો અને હિતધારકોની હાજરી જોવા મળી હતી.