જેસર: જેસર ના રાણપરડા ગામે દલિત સમાજ વિસ્તાર માં ઘણા લાંબા સમય
જેસર ના રાણપરડા ગામે દલિત સમાજ વિસ્તાર માં ઘણા લાંબા સમય થી રોડ( બ્લોક પેવર)તેમજ ગટરલાઈન ની યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી તેથી અમારા વિસ્તાર ના લોકોને રોજ -બરોજ આવા જાવા માં તકલીફ થઈ રહી છે વરસાદી વાતારવરણ માં તેમજ બારેમાસ ગટર લાઈન નું ગંદુપાણી રસ્તા પર ખુલા માં વહે છે. જેના કારણે સ્વચ્છતા, આરોગ્ય, તેમજ ગામ ના વિકાસ ઉપર ખૂબ અસર પડે છે. ગુજરાત પંચાયત અધિનિયમ તેમજ ગ્રામ વિકાસ યોજના મુજબ ગામમાં મૂળભૂત સુવિધાને જેમ કે રોડ (પેવરબ્લોક) અને ગટર વ્યવસ્થા પૂ