ગોધરા: પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીના સાતમા નોરતે બાલિકા પૂજન યોજાયું, પંચમહાલ SP ડો. હરેશભાઈ દુધાતે બાલિકાઓનું ક્યુ પૂજન
ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીના સાતમા નોરતે બાલિકા પૂજન યોજાયું, પંચમહાલ SP ડો. હરેશભાઈ દુધાતે બાલિકાઓનું પૂજન કરી શક્તિ સ્વરૂપે વંદન કર્યું પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં શારદીય નવરાત્રી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નવરાત્રીના સાતમા નોરતે ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બાલિકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ