કાલોલ: કાલોલમાં ઓમ ટેનામેન્ટના બે મકાનોને ગ્રીલ તોડી ચોરી નો પ્રયાસ. અગાઉ પણ ચોરી નો બનાવ બન્યો હતો
કાલોલ રાવળ ફળિયા કલાલ ઝાંપા વિસ્તારમાં આવેલ ઓમ ટેનામેન્ટના બે મકાનોને શુક્રવારે મોડી રાતે ટ્રસ્ટકરોએ નિશાન બનાવ્યા છે ગ્રીલ તોડીને મકાનની અંદર પ્રવેશ કરી સામાન રફેદફે કર્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે. કાલોલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે તો કે આ બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ થવા પામ્યા નથી કાલોલમાં દ્વારકેશ નગર સોસાયટી વિસ્તારમાં પણ રાત્રિના સુમારે 10 થી 12 જેટલા તસ્કરો આવ્યા હોવાની માહિતી મળી રહી છે ત્યારે કાલોલ નગરમાં તસ્કરો સક્રિય બની રહ્યા છે.