રાણપુર: રાણપુર સીએચસીમાં સહાય માટે પૈસા ઉઘરાવવાનો આક્ષેપ, તપાસના આદેશ
Ranpur, Botad | Oct 1, 2026 રાણપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારી યોજનાની સહાય માટે દર્દીઓ પાસે નાણાં ઉઘરાવવાનો ગંભીર આક્ષેપ થયો છે. વિરોધ પક્ષના નેતા અને દર્દીઓએ આ આક્ષેપો કર્યા છે, જ્યારે સીએચસી અધિક્ષકે આ ઘટનાને નકારી તપાસની ખાતરી આપી છે.