ગોધરા: ગોધરાના માતાજી ઉમા ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ છલકાયો, ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓ
ગોધરાના માતાજી ઉમા ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ છલકાયો, ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓ,ગોધરા શહેરમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરમાં આવેલા માતાજી ઉમા ગરબા મહોત્સવ ખાતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગરબાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર ગરબા મહોત્સવમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.