સિહોર: અટલ ભવન. શિહોર નગરપાલિકા ના પાર્કિંગમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી ક્યાંથી આવી? ચીફ ઓફિસરની પ્રતિક્રિયા
અટલ ભવન શિહોર નગરપાલિકા ના પાર્કિંગમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી સાથે પ્લાસ્ટિકના ગ્લાસ તથા બાઈટિંગમાં વપરાતા પ્લાસ્ટિકના કોથળીઓ ત્યારે આ જે છે વિરોધ પક્ષના નેતા દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરતા મળી આવતા તાત્કાલિક ધોરણે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો ઉપર પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું . જે અંગે ચીફ ઓફિસર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે