Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

તારાપુર: તારાપુર નાની ચોકડી પરથી તડીપાર આરોપી ઝડપાયો.

Tarapur, Anand | Mar 22, 2026
તારાપુર પોલીસની ટીમ નાની ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એક શંકાસ્પદ ઇસમ દેખાતા તેને રોકી પૂછપરછ કરતાં પોતાનું નામ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુ ઉર્ફે ભોલો ઉર્ફે ડીબી દિનેશભાઈ ચૌહાણ (ઉંમર 24, રહે.મહિયારી ભીમજી ફળીયું, તા.તારાપુર,જી.આણંદ) હોવાનુ જણાવ્યુ હતુ. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આ વ્યક્તિને હદપાર કેસ નં.12/2025 તા.22/07/2025ના હુકમ મુજબ આણંદ, ખેડા, અમદાવાદ ગ્રામ્ય અને વડોદરા જિલ્લાઓમાંથી 24 મહિના માટે તડીપાર કરવામાં આવ્યો હતો.

MORE NEWS

No related stories right now.