ભુજ: પાલિકાની ચૂંટણી: હવે જંગ જામશે, મેદાને ઉતર્યા AIMIM ના ઉમેદવારો
Bhuj, Kutch | Apr 11, 2026 પાલિકાની ચૂંટણી: હવે જંગ જામશે, મેદાને ઉતર્યા AIMIM ના ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની આગામી પાલિકા ચૂંટણીમાં રાજકીય ગરમાવો તેજ થયો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ પણ પોતાના ઉમેદવારો મેદાને ઉતારવાની જાહેરાત કરી છે. પાર્ટીના આ પ્રવેશથી હવે પરંપરાગત ભાજપ-કોંગ્રેસ વચ્ચેનો જંગ ત્રિપાંખિયા જંગમાં ફેરવાઈ શકે છે, જેની સીધી અસર મતોના સમીકરણો પર પડશે.