Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: માધાપરની હોટેલના પાર્કિંગમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા

Bhuj, Kutch | Apr 10, 2026
માધાપરની હોટેલના પાર્કિંગમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા માધાપર પાસે આવેલી હોટેલ 'કચ્છ એલીગન્સ'ના પાર્કિંગમાં કારમાં બેસી જુગાર રમતા ગાંધીધામના ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દરોડા દરમિયાન રોકડા રૂા. 34,740 અને 5 લાખની કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

MORE NEWS