Public App Logo
Profile Picture

PUBLIC APP TAPI

@dhaval99955
215962Followers
0Following
વાલોડ: વાલોડ તાલુકાના ટોકરવા ગામે યુવતી એ ઘરમાં દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા.
વ્યારા: વ્યારા શહેરના વાડીવાલ ટાઉનશિપ વિસ્તારના ઈસમ સાથે ૯૦ હજારની ઓનલાઈન ઠગાઈ થઈ.
સોનગઢ: સોનગઢ તાલુકાના વીરથવા ગામે રાજ્યના મંત્રી એ મુલાકાત લીધી અલગ અલગ મુદે આપ્યું માર્ગ દર્શન..
વ્યારા: વ્યારા તાલુકાના જેસિંગપુરા માં ટેમ્પાનું ટાયર બદલતા ચાલકને કારે ટક્કર મારતા ઇજા પહોંચી.
વ્યારા: તાપી જિલ્લા સેવા સદન ખાતે થી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પાક સર્વેની કામગીરી બાબતે મીડિયાને માહિતી આપી.
વ્યારા: વ્યારા તાલુકાના ખોડતળાવ ગામે કૃષિ મંત્રી એ પાક નુકશાની નું નિરીક્ષણ કર્યું.
વ્યારા: તાપી જિલ્લાના કલેકટરને ગુણસદા ગામના આગેવાનો એ આવેદનપત્ર અપાયું.
નિઝર: નિઝર તાલુકાના નવલપુર ગામે કારમાં પંચર પડતા કાર ઝાડ સાથે અથડાઈ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી.
ઉચ્છલ: ઉચ્છલ તાલુકાના નારાયણ પૂર ગામે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત એક ને ઇજા પહોંચી.
વાલોડ: વાલોડ ના બુહારી ગામે ફરિયાદી પાસેથી પાંચ લાખની ખંડણી અને દુકાન સગડાવી દેવાની ધમકી આપનાર ઇસમ સામે ગુનો દાખલ થયો.
વ્યારા: વ્યારા નગર પાલિકાના હોલમાં રાજ્યના મંત્રી અને સાંસદની હાજરીમાં બેઠક યોજાઈ.
નિઝર: નિઝર તાલુકાના આડદા ગામે કમોસમી વરસાદ અને પવન વચ્ચે કાચુ ઘર ધરાશાઈ થયું.
સોનગઢ: સોનગઢ ના બેડવણ ગામે બાઇક  ચાલકને અક્સ્માત નડતા સારવાર દરમ્યાના મોત નિપજ્યું.
વ્યારા: તાપી lcb પોલીસે મોટર સાઈકલ ચોરી અને મોબાઇલ ચોરીના બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા.
વ્યારા: વ્યારા નગરના સિંગી ફળિયા વિસ્તારમાં ડિપી મૂકવાના સ્ટકચર ના કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ.
વ્યારા: વ્યારા તાલુકાના પનીયારી ગામ ખાતે સર્વે ની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરાઈ.
વ્યારા: વ્યારા તાલુકાના ભુરીવેલ ગામે 45 વર્ષીય ઈસમને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
વાલોડ: વાલોડ તાલુકાના બાજીપુરા ગામના નવી વસાહત વિસ્તાર માંથી બે મોબાઈલની ચોરી થઈ.
વ્યારા: તાપી જિલ્લા સેવા સદન ખાતે આંગણવાડી બહેનો દ્વારા સરકારી સીમ કાર્ડ જમા કરાવ્યા.
સોનગઢ: સોનગઢ ની પરિણીતાને સાસરીયા દ્વારા માનસિક ત્રાસ આપતા સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.
વ્યારા: વ્યારા તાલુકાના ખાનપુર ગામે રાત્રિ દરમ્યાન દીપડો નજરે પડતા પાંજરુ મૂકવા માંગ.
સોનગઢ: સોનગઢના ઇસ્લામપુરા ટેકરા નજીક રસ્તો ક્રોસ કરતી મહિલાના કારે ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું.
વ્યારા: તાપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કેબિનેટ મંત્રી નરેશ પટેલ ની નિમણુંક કરાઈ.
નિઝર: નિઝરના પીપરીપાડા અને મૌલીપાડામાં પાંચ જેટલા લોકોએ હડકાયા કુતરાએ બચકા ભર્યા.
વ્યારા: વ્યારા તાલુકાના ભુરીવેલ ગામે 45 વર્ષીય ઈસમને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.