જેસર: જેસર ગારિયાધાર રોડ પર રાણીગામ ચોકડી પાસે કાર પુલ નીચે ખાબકી
જેસર ગારિયાધાર રોડ પર રાણીગામ ચોકડી પાસે કાર પુલ નીચે ખાબકી જેસર ગારિયાધાર વચ્ચે રાણીગામ ચોકડી પાસે કાર અચાનક પલટી જતા કારમાં બેસેલ તલાટી કમ મંત્રીનો આબાદ બચાવ થયો હતો.ગારિયાધાર થી દેપલા અપડાઉન કરતા તલાટી કમ મંત્રી મુંજાણીની કાર અચાનક બે કાબુ થઈ જતા રાણીગામ ચોકડી આગળ આવેલ શેત્રુંજી નદી નજીક કાર પલટી જતા ચાલકનો આબાદ બચાવ થઈ ગયો હતો આ સ્થળે અવાર નવાર નાના-મોટા અકસ્માતો બનતા રહે છે તેમજ પુલની બંને બાજુ કોઈપણ પ્રકારની રેલિંગ કે આડશ ન હોવાથી અકસ્માતન