કાલોલ: કાલોલના બોરૂ ગામે પાળેલા કૂતરા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મારામારી: સામસામી ફરિયાદ નોંધાઈ
કાલોલ તાલુકાના બોરૂની મુવાડી ગામે પાળેલા કૂતરા અને રસ્તામાં ટ્રેક્ટર મૂકવા જેવી બાબતે બે પાડોશી પક્ષો વચ્ચે ગાળાગાળી અને મારામારીનો બનાવ બન્યો છે. આ ઘટના સંદર્ભે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છેફરિયાદી લક્ષ્મીબેન રાજેશભાઈ સોલંકી ના જણાવ્યા અનુસાર, ૧૯ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે તેઓ પોતાની પાળેલી કૂતરી લઈને બહાર નીકળ્યા હતા. તે વખતે સામા પક્ષના ધર્મિષ્ઠાબેન પ્રતાપસિંહ સોલંકીએ પોતાના કૂતરાઓને તેમન