કાલોલ: ૭ મે ‘ગૌ સન્માન દિવસ’ નિમિત્તે કાલોલ મામલતદારને પ્રાર્થના પત્ર સુપરત કરાયું
હિન્દુ સંગઠનો દ્વારા આપવામાં આવેલા આ પ્રાર્થના પત્રમાં મુખ્યત્વે "ગૌ સેવા એ જ રાષ્ટ્ર સેવા" અને **"ગૌ સન્માન અમારો અધિકાર"**ના નારા સાથે ગૌમાતાને યોગ્ય સન્માન મળે તે માટે ભાર મૂકવામાં આવ્યો હતો. આ અભિયાન માત્ર એક રજૂઆત નહીં, પરંતુ ગૌ રક્ષા માટેના એક જન આંદોલન તરીકે જોવામાં આવી રહ્યું છે.દેશી ગાયોના વંશનું જતન અને સંવર્ધન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવી. ગૌ હત્યા પર પ્રતિબંધ: રાજ્યમાં ગૌ હત્યા પર સંપૂર્ણ અને કડક પ્રતિબંધ મૂકવામાં આવે.ગૌ વંશનુ રક્ષ