વાપી: વાપી કોર્ટ લાંચકાંડમાં સ્ટેનોગ્રાફર અને ક્લાર્કની ડિસ્ચાર્જ અરજી નામંજૂર
Vapi, Valsad | Nov 1, 2025 એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પુષ્પાબેન સૈની સમક્ષ ડિસ્ચાર્જ અરજી માટે રજૂઆત કરતા એજીપી રાકેશ ચાંપાનેરિયાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે તેને નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાંથી નીકળી જવા માટે આરોપીઓએ આ અરજી કરી હતી.