નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સુરક્ષા, સુચારુ આયોજન અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન સાથે શાંતિપૂર્ણ અને સફળ રથયાત્રા યોજાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે તમામ ભક્તોને રથયાત્રાની શુભેચ્છાઓ પણ પાઠવી.
(Rath Yatra, Harsh Sanghavi, Amdavad, Security, Preparations)
#RathYatra #HarshSanghavi #Amdavad #JagannathRathYatra