Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ભાવનગર શહેર: વડવા તલાવડી વિસ્તારમાં યુવક પર હુમલો કરાતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો, ઈજાગ્રસ્તએ પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | Jul 21, 2026
ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં એક યુવક પર હુમલો કરાયાની ઘટના બની હતી. વડવા ચાવડીગેટ વિસ્તારમાં માથાકૂટ સર્જાય હતી અને ત્યારબાદ યુવક ત્યાંથી ભાગીને વડવા તલાવડી વિસ્તારમાં આવતા યુવક પર વલવા તલાવડી વિસ્તારમાં હુમલો કરવામાં આવતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર બનાવવા અંગે ઇજાગ્રસ્તે પ્રતિક્રિયા આપી હતી અને પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: વડવા તલાવડી વિસ્તારમાં યુવક પર હુમલો કરાતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો, ઈજાગ્રસ્તએ પ્રતિક્રિયા આપી - Bhavnagar City News