વ્યારા: તાપી જિલ્લામાં 77મો જિલ્લા વન મહોત્સવ વ્યારામાં યોજાયો, ઘરિયાળું તાપી બનાવવા સંકલ્પ
Vyara, Tapi | Aug 21, 2026 તાપી જિલ્લામાં પોલીસ મંત્રી ડો. જયરામ ગામીતની અધ્યક્ષતામાં 77મો જિલ્લા વન મહોત્સવ વ્યારા નગરમાં યોજાયો હતો. આ પ્રસંગે હરિયાળું અને પર્યાવરણ સમૃદ્ધ તાપી બનાવવા માટે ખાસ સંકલ્પ લેવામાં આવ્યો હતો.