ગાંધીનગર: IAS અધિકારીઓની નિવૃત્તિ પર ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલની પ્રતિક્રિયા
બે IAS અધિકારીઓની ફરજિયાત નિવૃત્તિ પર કોંગ્રેસ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે સરકારને અભિનંદન આપ્યા, સાથે જ ભ્રષ્ટાચાર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી અને યુનિવર્સિટીના કુલપતિ સામે કાર્યવાહી ન થવા અંગે સવાલો ઉઠાવ્યા.