Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

Surat Jagannath Rath Yatra 2026 | જય જગન્નાથના જયઘોષ સાથે સુરતમાં ભવ્ય રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા-2026 નિમિત્તે આજે સુરત શહેર ભક્તિના રંગમાં રંગાયું છે. શહેરમાં કુલ 11 રથયાત્રાઓ યોજાઈ રહી છે. મુખ્ય રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ઇસ્કોન મંદિર પહોંચશે. રથયાત્રાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે 5 હજારથી વધુ પોલીસ જવાનો, ડ્રોન, 3 હજારથી વધુ CCTV કેમેરા, બોડીવોર્ન કેમેરા, SOG, DCB અને બોમ્બ સ્ક્વોડ સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ માટે ટ્રાફિક અને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. #surat #rathyatra #jagannath #jayjagannath #suratnews #suratbreaking #gujarat #gujaratinews #hotlinenews #rathyatra2026 #lordjagannath #festival #hindu #bhakti #police #trafficupdate #breakingnews #latestnews #india #devotional

Udhna, Surat | Jul 16, 2026

MORE NEWS

ઈન્સ્ટાગ્રામ પર જુના પાણી ભરાયેલા વિડીયો અપલોડ કરીને ખોટી અફવા ફેલાવનાર ઈન્સ્ટાગ્રામધારકને પકડીને કાયદાનું ભાન કરાવતી ડીંડોલી પોલીસ

કરેલ કામગીરીની વિગત:-
સુરત શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરશ્રી વાબાંગ જામીર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-2 શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-6 શ્રી રાજેશ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર "આઈ" ડીવિઝન શ્રી એન.પી.ગોહીલ સાહેબ સુરત શહેરનાઓએ સોશીયલ મિડીયામા ખોટી અફવા ફેલાવનાર શોધવા સારૂ જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પી.એલ.વાઘેલા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એમ.ખાંટ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ખોટી અફવા ફેલાવનાર વિડીયો સર્વેલન્સ રાખવા માટે સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એલ.એચ.મસાણી નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોનની અલગ અલગ ટીમો બનાવેલ જે અંતર્ગત ગત તા-૨૩/૦૭/૨૦૨૬ ના

ઈન્સ્ટાગ્રામ પર જુના પાણી ભરાયેલા વિડીયો અપલોડ કરીને ખોટી અફવા ફેલાવનાર ઈન્સ્ટાગ્રામધારકને પકડીને કાયદાનું ભાન કરાવતી ડીંડોલી પોલીસ કરેલ કામગીરીની વિગત:- સુરત શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નરશ્રી વાબાંગ જામીર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-2 શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-6 શ્રી રાજેશ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર "આઈ" ડીવિઝન શ્રી એન.પી.ગોહીલ સાહેબ સુરત શહેરનાઓએ સોશીયલ મિડીયામા ખોટી અફવા ફેલાવનાર શોધવા સારૂ જરૂરી સૂચનાઓ આપેલ જે આધારે ડીંડોલી પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પી.એલ.વાઘેલા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.એમ.ખાંટ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ખોટી અફવા ફેલાવનાર વિડીયો સર્વેલન્સ રાખવા માટે સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એલ.એચ.મસાણી નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોનની અલગ અલગ ટીમો બનાવેલ જે અંતર્ગત ગત તા-૨૩/૦૭/૨૦૨૬ ના

Udhna, Surat | Jul 27, 2026

મોબાઈલ છીનવીને ભાગી રહેલા બદમાશને યુવતીએ બહાદુરીથી પકડી લીધો, જીવ જોખમમાં મૂકીને સ્નેચરની બાઈકને ઝપટી રાખી!
શહેરોમાં સતત વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે એક હિંમતભર્યો બનાવ સામે આવ્યો છે. એક બાઈક સવાર બદમાશે યુવતીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ અદભૂત હિંમત બતાવી અને ભાગતા સ્નેચરની બાઈકને મજબૂતીથી પકડી લીધી.
બાઈક આગળ વધતાં યુવતી રસ્તા પર ઘસડાતી રહી, જેના કારણે તેના જીવ પર સીધું જોખમ ઊભું થયું. યુવતીની ચીસો અને તેની બહાદુરી જોઈ આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને બદમાશને પકડી લીધો....
નોંધ:
આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. તેથી પ્રસાર સંદેશ ન્યૂઝ આ વીડિયોની સત્યતા કે સ્થળ-સમયની ખાતરી કરતું નથી.

મોબાઈલ છીનવીને ભાગી રહેલા બદમાશને યુવતીએ બહાદુરીથી પકડી લીધો, જીવ જોખમમાં મૂકીને સ્નેચરની બાઈકને ઝપટી રાખી! શહેરોમાં સતત વધી રહેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ વચ્ચે એક હિંમતભર્યો બનાવ સામે આવ્યો છે. એક બાઈક સવાર બદમાશે યુવતીના હાથમાંથી મોબાઈલ ફોન છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ અદભૂત હિંમત બતાવી અને ભાગતા સ્નેચરની બાઈકને મજબૂતીથી પકડી લીધી. બાઈક આગળ વધતાં યુવતી રસ્તા પર ઘસડાતી રહી, જેના કારણે તેના જીવ પર સીધું જોખમ ઊભું થયું. યુવતીની ચીસો અને તેની બહાદુરી જોઈ આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને બદમાશને પકડી લીધો.... નોંધ: આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. તેથી પ્રસાર સંદેશ ન્યૂઝ આ વીડિયોની સત્યતા કે સ્થળ-સમયની ખાતરી કરતું નથી.

Udhna, Surat | Jul 27, 2026

Jay Vinayak 🙏
With the blessings of Bappa
This year also coming with Great Dhol Pathak group Ramanbaug 🙌

Jay Vinayak 🙏 With the blessings of Bappa This year also coming with Great Dhol Pathak group Ramanbaug 🙌

Udhna, Surat | Jul 27, 2026

જહાંગીરપુરા ડી-માર્ટ પાછળ કેનાલમાં કાર ખાબકી
અકસ્માત બાદ વિસ્તારમાં ભારે દોડધામ
ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા
કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે અંગે તપાસ શરૂ.!
#surat #police #explorepage✨ #instagram #suratnews

જહાંગીરપુરા ડી-માર્ટ પાછળ કેનાલમાં કાર ખાબકી અકસ્માત બાદ વિસ્તારમાં ભારે દોડધામ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા કાર કેવી રીતે કેનાલમાં ખાબકી તે અંગે તપાસ શરૂ.! #surat #police #explorepage✨ #instagram #suratnews

Udhna, Surat | Jul 27, 2026

Surat Crime: ઓટોરિક્ષામાંથી બેટરી ચોરી કરતા ઈસમને લોકોએ પકડી લીધો

સુરતના કીમ ચાર રસ્તા નજીક ઓટોરિક્ષામાંથી બેટરી ચોરી કરતા એક ઈસમને સ્થાનિક લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આરોપી ઓટોરિક્ષામાંથી બેટરી કાઢી રહ્યો હતો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો. ત્યારબાદ લોકોએ તેને પકડી રાખી પોલીસને જાણ કરી. પોલીસ પહોંચ્યા બાદ આરોપીને તેમના હવાલે કરવામાં આવ્યો.

પ્રાથમિક માહિતી મુજબ, આરોપી પાસેથી પાંચ જેટલી શંકાસ્પદ ચોરીની બેટરીઓ પણ મળી આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

#surat #suratnews #kim #batterytheft #breakingnews #gujaratinews #gujaratnews #crime #police #hotlinenews #autorickshaw #thief #latestnews #todaynews #india #news #viralvideo #suratbreaking #crimeupdate #theft

Surat Crime: ઓટોરિક્ષામાંથી બેટરી ચોરી કરતા ઈસમને લોકોએ પકડી લીધો સુરતના કીમ ચાર રસ્તા નજીક ઓટોરિક્ષામાંથી બેટરી ચોરી કરતા એક ઈસમને સ્થાનિક લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આરોપી ઓટોરિક્ષામાંથી બેટરી કાઢી રહ્યો હતો ત્યારે તેને પકડી લેવામાં આવ્યો. ત્યારબાદ લોકોએ તેને પકડી રાખી પોલીસને જાણ કરી. પોલીસ પહોંચ્યા બાદ આરોપીને તેમના હવાલે કરવામાં આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી પાસેથી પાંચ જેટલી શંકાસ્પદ ચોરીની બેટરીઓ પણ મળી આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. #surat #suratnews #kim #batterytheft #breakingnews #gujaratinews #gujaratnews #crime #police #hotlinenews #autorickshaw #thief #latestnews #todaynews #india #news #viralvideo #suratbreaking #crimeupdate #theft

Udhna, Surat | Jul 27, 2026