અમદાવાદમાં હીરાવાડી BRTS બસ સ્ટેન્ડ પાસે NK ટ્રેડર્સનામની બિલ્ડિંગના ચોથા માળે આગ..બપોરે 2 વાગ્યા આસપાસ NK ટ્રેડર્સ નામની બિલ્ડિંગમાં જીન્સના કાપડના ગોડાઉન આવેલ છે ત્યાં ચોથા માળે ખાલી ભાગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નહી.