Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
Swachhbharat
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Responsiblerailyatri
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Worldwaterday
Capacitybuilding
Chaitranavratri
Railsafety

અમદાવાદ શહેર: ફતેવાડી વિસ્તારમાં પતિની હત્યા મામલે આરોપીઓનું ઘટના સ્થળે રી કન્સ્ટ્રક્શન

અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતા એક યુવકને તેની જ પત્ની અને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારી પોતાના જ ઘરના રસોડામાં દાટી દીધો હતો. હચમચાવી નાખતી આ હત્યાનો બનાવ આજથી 14 મહિના પહેલા બન્યો હતો પરંતુ, કોઈને જાણ થઈ ન હતી... શનિવારે 4 વાગ્યાની આસપાસ પોલીસ આરોપીઓને પકડી ઘટના સ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કર્યું હતું...