ભુજ: બોર્ડની પરીક્ષામાં CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓ સામે તપાસનો ધમધમાટ
Bhuj, Kutch | Apr 7, 2026 બોર્ડની પરીક્ષામાં CCTV ફૂટેજના આધારે શંકાસ્પદ વિદ્યાર્થીઓ સામે તપાસનો ધમધમાટ તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓમાં સીસીટીવી નિરીક્ષણ દરમિયાન ધોરણ 12ના 65 અને ધોરણ 10ના 55 વિદ્યાર્થીઓ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઝડપાયા છે. નખત્રાણા, ભુજ અને ગાંધીધામ ખાતે ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.