જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના કુન્નડ ગામ નજીક એક મહિના પહેલા અકસ્માત સર્જાયો હતો, બાઇક લઈને જઈ રહેલા વૃદ્ધનું ગંભીર ઇજા થવાથી સવારમાં મૃત્યુ નીપજ્યું છે, બાઈક આડે કૂતરો ઉતરતા અકસ્માત સર્જાયો હતો, ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા, જેમનું લાંબી સારવાર બાદ મૃત્યુ નીપજયુ છે.