ગોધરા: અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગોધરા APMC ખાતે ‘સિંદૂરી માતા ખેડૂત ગ્રાહક બજાર’નો ભવ્ય શુભારંભ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગોધરા ખાતે ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા ‘સિંદૂરી માતા ખેડૂત ગ્રાહક બજાર’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં બજારની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગોધરા APMCના ચેરમેન માલવદીપસિંહ રાહુલજી, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાહુલજી, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, ગોધરા નગરપાલિક